ગ્રામ સેવા ટ્રસ્ટ : નહીં માનવીથી અદકેરું કાંઈ.           Our mission is being fulfilled with the help and support of friends and well wishers. We request your continuous support for these activities.            Celebrating 25 Years

ગ્રામ્ય મહિલાઓ દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓની ખરીદી દ્વારા આપ પણ આ મહિલાઓને આર્થિક રીતે પગભેર થવા મદદરૂપ થઈ શકો છો.

You can also help the rural women earn their livelihood by buying the products made by them

(A) બાળકો માટે ઉપયોગી (Newborn wear and accessories)

ગોદડી, બચ્ચા ઓઢણી, ઝભલા, ટોપી, લંગોટ, કાંગારુંકેર, લાળિયું, ડાયપર, બચ્ચા સેટ, તકિયા, બચ્ચા બેગ

(B) વિવિધ પ્રકારની બેગ ( Bags of various designs)

ઉભી બેગ, ફેન્સીબેગ, ટીફીનબેગ, સ્કુલબેગ, રાઉન્ડબેગ, પ્રવાસી થેલો, આડીબેગ, જોળીયા બેગ, હેન્ડબેગ

(C) વિવિધ પ્રકારના પર્સ (Purses of Various Designs)

લાંબા પર્સ, નાના-મોટા પર્સ, હેન્ડ પર્સ, ડબલચેઈન વાળા પર્સ

(D) મોબાઈલ કવર (Mobile covers)

કડીવાળા મોબાઈલ કવર, લાંબી દોરી વાળા અને ક્રોસ મોટા કવર

(E) કાપડની થેલીઓ (cloth bags made in different designs)

સાદી થેલી, ફેન્સીથેલી, બચ્ચા થેલી, જાદુઈ થેલી

(F) મહિલાઓ માટે સ્પેશિયલ (ભેટ આપવા માટે ઉત્તમ) (Gift items for women)

સાડી કવર, બ્લાઉઝ કવર, બૈન્ગ્લ કવર, જવેલરી કવર, જવેલરી પર્સ

(G) ઘરના સુશોભનમા ઉપયોગી (Home decoration products)

વિવિધ તોરણ, ચકલાશેર, વિવિધ કીચેઈન, વોલપીસ, રંગબેરંગી દિવડા, ફ્લાવર પોટ

(H) રોજબરોજ ઉપયોગી (Daily use products)

બોટલ કવર, બોલપેન કવર, રોટલી કવર, ફ્રીજ હેન્ડલ, કિચેન-એપ્રન

(I) સેનેટરી નેપકીન (Sanitary napkins)

280 mm with wings, 280 mm Ultrathin with wings, Maternity

ઉપરોક્ત ચીજવસ્તુઓ અંગે વધુ માહિતી માટે અથવા ખરીદીના ઓર્ડર માટે સંસ્થાના મહિલા વિભાગનો સંપર્ક કરવા વિનંતી. ૦૨૬૩૪-૨૪૬૨૪૮, ૨૪૬૩૬૨, ૦૭૬૯૮૦૦૫૯૧૫
“અમોને સહાય નહી, સહકારની જરૂર છે“ - ગ્રામ્ય મહિલા

You can place order for these products with the Women’s Department -02634-246248, 246362, 07698005915

Join Us

Our activities are in perennial need of monetary donations and donations in kind.

Donations in INDIA and USA are exempted under 80G and 501C respectively

Donate Now
Wildcard SSL Certificates